કૉમ્પોસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમ્પોસ્ટ

નપુંસક લિંગ

  • 1

    કચરો અને છાણ મૂતર મળના મિશ્રણથી તૈયાર કરાતું ખાતર; ઉકરડાની એક વૈજ્ઞાનિક રીત.

મૂળ

इं.