કૉમ્યુનિકેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમ્યુનિકેશન

નપુંસક લિંગ

  • 1

    સંચારણ; સંપ્રેષણ; પ્રત્યાયન.

  • 2

    સંદેશાવ્યવહાર; પત્રવ્યવહાર.

  • 3

    આવાગમન; પરિવહન.

મૂળ

इं.