કૉમ્યુનિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમ્યુનિઝમ

નપુંસક લિંગ

  • 1

    સામ્યવાદ; માલમતા વગેરે સામાજિક માલકીનાં ગણી, દરેકનું સામ્ય સ્થાપનારો એક રાજકીયવાદ.

મૂળ

इं.