કૉર્નર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉર્નર

પુંલિંગ

  • 1

    ખૂણો.

  • 2

    નાકું; નુક્કડ.

  • 3

    લાક્ષણિક ખૂણામાં રાખી શકાય એવું ટૅબલ.

મૂળ

इं.