કૉર્નિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉર્નિસ

સ્ત્રીલિંગ

  • 1

    ઓરડાની છત નીચે, ભીંતની ઉપલી કોરે કરાતું શણગાર-કામ (શિલ્પ).

મૂળ

इं.