કૉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉલ

પુંલિંગ

  • 1

    ફોન પર બોલાવવું તે.

  • 2

    ફોનથી વાત (પ્રાય: બહારગામના જોડે).

મૂળ

इं.