કોકટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોકટી

વિશેષણ

  • 1

    રૂની એક જાત.

  • 2

    એની બનેલી (ખાદી).

મૂળ

सं. कुक्कुटी, हिं. कुकटी