ગુજરાતી

માં કોકનુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોકનું1કોકેન2

કોકનું1

સર્વનામ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો કેનું; કઈ વ્યક્તિનું? ['કોણ'નું ષષ્ઠીનું રૂપ] કોઈનું.

ગુજરાતી

માં કોકનુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોકનું1કોકેન2

કોકેન2

નપુંસક લિંગ

  • 1

    એક કેફી ઔષધિ.

મૂળ

इं.