કોકમનું તેલ કે ઘી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોકમનું તેલ કે ઘી

નપુંસક લિંગ

  • 1

    કોકમના બીમાંથી કઢાતું તેલ (શિયાળામાં ચામડી ન ફાટે તે માટે વપરાય છે તે).