કોગળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોગળિયું

નપુંસક લિંગ

  • 1

    ઝાડા અને ઊલટીનો એક રોગ; કૉલેરા.

મૂળ

'કોગળો' ઉપરથી