કોચમણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોચમણી

સ્ત્રીલિંગ

  • 1

    લગભગ ૧૦ ઇંચ લાંબા અને એક છેડે અણીદાર લોખંડના સળિયાને ભીની જમીનમાં તાકીને ખૂંપાડવાની સમૂહમાં રમાતી એક મેદાની રમત.