કોચરાની સાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોચરાની સાલ

સ્ત્રીલિંગ

  • 1

    ઘણા જૂના-જરીપુરાણા સમયની કોઈ સાલ-વર્ષ.

મૂળ

જુઓ કોચરી