ગુજરાતી માં કોઠીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોઠી1કોઠી2

કોઠી1

સ્ત્રીલિંગ

 • 1

  કોઠનું ઝાડ.

મૂળ

सं. कपित्थ; प्रा. कविट्ठ

ગુજરાતી માં કોઠીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોઠી1કોઠી2

કોઠી2

સ્ત્રીલિંગ

 • 1

  માટીનો (કે ધાતુનો) ઊંચો નળો.

 • 2

  વખાર.

 • 3

  વેપારીની પેઢી-દુકાન.

 • 4

  થાણું; મથક.

 • 5

  કોઠીના આકારનું એક દારૂખાનું.

 • 6

  ડટણમાં ઉતારેલી કોઠી.

મૂળ

सं. कोष्ठ ઉપરથી