કોઠું આપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઠું આપવું

  • 1

    પત કરવી; સમભાવથી સરખી વાત કરવી; ગરજ કે દરકાર હોય એમ વર્તવું (સામા સાથે).

  • 2

    લાક્ષણિક રજા આપવી; શ્રીફળ આપવું; બરતરફ કરવું.

  • 3

    નિષ્ફળ કે નિરાશ કરવું; કાંઈ ન આપવું.