કોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોડ

પુંલિંગ

  • 1

    મનોભાવ; અંતરની ઉમેદ (પ્રાય: બ૰વ૰માં) (કોડ પૂરવા; કોડ પૂરા કરવા; કોડ પૂરા પાડવા ).

મૂળ

दे. कोड्ड?

કોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોડું

નપુંસક લિંગ

  • 1

    શંખલી.

મૂળ

જુઓ કોડી

કોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોડું

વિશેષણ

  • 1

    ઓડું; રીતભાત વગરનું.