ગુજરાતી

માં કોઢની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોઢ1કોઢ2

કોઢ1

સ્ત્રીલિંગ

  • 1

    ગમાણ; ઢોરને બાંધવાની જગા.

  • 2

    કારીગર લોકોને કામ કરવા બેસવાની જગા.

ગુજરાતી

માં કોઢની 2 મુખ્ય વ્યાખ્યા છે: કોઢ1કોઢ2

કોઢ2

પુંલિંગ

  • 1

    ચામડીનો એક રોગ.

મૂળ

सं कुष्ठ; प्रा. कोड्ढ-ढ