કોઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોઢો

પુંલિંગ

  • 1

    લાકડાં કાપવાનું-ફાડવાનું એક હથિયાર; પરશુ (ચ.).

  • 2

    લાક્ષણિક કોવાડ; કોદાળ.

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક કોવાડ; કોદાળ.