ગુજરાતી માં કોણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોણી1કોણી2

કોણી1

વિશેષણ

  • 1

    ખૂણાવાળું; ખૂણો પડે એવું.

મૂળ

सं. कोण

ગુજરાતી માં કોણીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કોણી1કોણી2

કોણી2

સ્ત્રીલિંગ

  • 1

    ખભા નીચેનો હાથનો (પહેલો) સાંધો.

  • 2

    એ સાંધાનું અણીદાર હાડકું.

મૂળ

दे. कुहणी