કોથળી છોડામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોથળી છોડામણ

નપુંસક લિંગ

  • 1

    કરજે રૂપિયા આપતા પહેલાં સાહુકાર જે વધારાના રૂપિયા પ્રથમથી કાપી લે છે તે.