કોથળે ચાંલ્લો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોથળે ચાંલ્લો

  • 1

    કન્યાપક્ષ તરફથી વેવાઈને જાનમાંના પોતાના સગાઓને વહેંચવા માટે આપેલી ઊચક રકમ.