કોદાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોદાળી

સ્ત્રીલિંગ

  • 1

    ખોદવાનું એક ઓજાર.

મૂળ

सं. कोद्दालक, प्रा. कोद्दाल