કોનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોનું

સર્વનામ​

  • 1

    કેનું? કઈ વ્યક્તિનું? ['કોણ'નું ષષ્ઠીનું રૂપ].

  • 2

    પદ્યમાં વપરાતો કોઈનું.