કોપરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોપરું

નપુંસક લિંગ

  • 1

    નાળિયેરની અંદરનો ગર; ટોપરું.

મૂળ

सं. कर्पर? हिं. खोपरा. म. खोबरा