કોયલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોયલો

પુંલિંગ

  • 1

    કોલસો.

  • 2

    ઠારેલો કોલસો.

  • 3

    અંગારો.

મૂળ

दे. कोइला