કોરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરણ

સ્ત્રીલિંગ

  • 1

    બાજુ.

  • 2

    વસ્તુનો છેડા પરનો ભાગ; કાનો કે સીમા.

  • 3

    [?] ધૂળનું વાવાઝોડું; આંધી.

મૂળ

'કોર' ઉપરથી