કોરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરણી

સ્ત્રીલિંગ

  • 1

    કોરવાનું ઓજાર.

  • 2

    કોરવાની રીત-કારીગરી.

મૂળ

'કોરવું' ઉપરથી