કોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોરી

સ્ત્રીલિંગ

  • 1

    આશરે ૧/૩ રૂપિયાની કિંમતનું એક કચ્છી રૂપાનાણું.

મૂળ

'કુંવરી' પરથી? સર૰ કોર