ગુજરાતી

માં કોલની 6 મુખ્ય વ્યાખ્યા છે: કોલુ1કોલ2કોલું3કોલ4કોલું5કોલ6

કોલુ1

નપુંસક લિંગ

 • 1

  શેરડી પીલવાનો સંચો.

મૂળ

दे. कोल्हुअ

ગુજરાતી

માં કોલની 6 મુખ્ય વ્યાખ્યા છે: કોલુ1કોલ2કોલું3કોલ4કોલું5કોલ6

કોલ2

પુંલિંગ

 • 1

  વચન; કબૂલાત; ખાતરી.

મૂળ

अ.

ગુજરાતી

માં કોલની 6 મુખ્ય વ્યાખ્યા છે: કોલુ1કોલ2કોલું3કોલ4કોલું5કોલ6

કોલું3

વિશેષણ

 • 1

  ઘઉંવર્ણ ગોરું.

મૂળ

सं. कपिल, प्रा. कविल ?

ગુજરાતી

માં કોલની 6 મુખ્ય વ્યાખ્યા છે: કોલુ1કોલ2કોલું3કોલ4કોલું5કોલ6

કોલ4

પુંલિંગ

 • 1

  બંદરમાં આવતાં જતાં વહાણની જકાતખાતાની નોંધ.

ગુજરાતી

માં કોલની 6 મુખ્ય વ્યાખ્યા છે: કોલુ1કોલ2કોલું3કોલ4કોલું5કોલ6

કોલું5

નપુંસક લિંગ

 • 1

  શિયાળ.

મૂળ

दे. कुल्हुअ, कोल्हुअ

સ્ત્રીલિંગ

 • 1

  હોડી.

ગુજરાતી

માં કોલની 6 મુખ્ય વ્યાખ્યા છે: કોલુ1કોલ2કોલું3કોલ4કોલું5કોલ6

કોલ6

પુંલિંગ

 • 1

  ચૂનાની મેળવણીનો ગારો.

 • 2

  શેરડીનો રસ કાઢવાનો સંચો.

  જુઓ કોલુ

 • 3

  શિયાળ.

  જુઓ કોલું

નપુંસક લિંગ

 • 1

  રમકડું.

મૂળ

જુઓ કેલ