કોલકરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોલકરાર

પુંલિંગ

  • 1

    કોલ અને કરાર; પાળવાનું વચન આપ્યું હોય એવું કબૂલાતપત્ર.

  • 2

    સંધિપત્ર; તહનામું.