કોશવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોશવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    કોશવિજ્ઞાન; કોશરચનાવિજ્ઞાન; કોશરચનાના સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક અભ્યાસસંબંધી વિજ્ઞાન; 'લૅક્સિકોગ્રાફી'.