કોષ્ટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોષ્ટક

નપુંસક લિંગ

  • 1

    આડી અને ઊભી સમાંતર લીટીઓ દોરવાથી જે ચોખૂણી આકૃતિ પડે તે; કોઠો.

  • 2

    તોલ, માપ, નાણાં વગેરેના હિસાબો સહેલાઈથી કરી શકાય એ માટે તૈયાર કરેલો એમના પરિમાણનો કોઠો.

મૂળ

हिं; म.; सं. कोष्टक પરથી?