કોષરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોષરસ

પુંલિંગ

  • 1

    શરીરના કોશના કેન્દ્રને ફરતો રસ.

  • 2

    કોષમાં આવેલું કોષકેન્દ્ર સિવાયનું ઘટ્ટ પ્રવાહી કે કલિલ દ્રવ્ય; 'સાયટોપ્લાઝમ' (જીવ).