કોસીસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોસીસું

નપુંસક લિંગ

  • 1

    કોટમાંથી બંદૂક, તીર ઇ૰ મારવાનું બાકું; કોકીશું.

  • 2

    કોટનું શોભાનું નાનકડું શિખર.

મૂળ

सं. कपिशीर्ष; प्रा. कविसीसय