કોહર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોહર

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કાળી જમીનમાં પાણી ભરાઈ ખાડો પડે છે તે.

મૂળ

(?) सं. कुहर

કોહરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કોહરું

નપુંસક લિંગ

  • 1

    ધુમ્મસ.

મૂળ

સર૰ हिं. कुहरा, कोहरा