ગુજરાતી

માં કોહલની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોહલ1કોહલું2કોહેલું3

કોહલ1

પુંલિંગ

 • 1

  એક જાતનો દારૂ, શરાબ.

મૂળ

सं.

ગુજરાતી

માં કોહલની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોહલ1કોહલું2કોહેલું3

કોહલું2

નપુંસક લિંગ

 • 1

  એક વાદ્ય.

મૂળ

सं. कोहल ?

ગુજરાતી

માં કોહલની 3 મુખ્ય વ્યાખ્યા છે: કોહલ1કોહલું2કોહેલું3

કોહેલું3

વિશેષણ

 • 1

  સડેલું.

 • 2

  જેને કોહ થયો હોય એવું.

 • 3

  કોહપણ કરે એવું; ચીકણું.