કૌમુદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૌમુદી

સ્ત્રીલિંગ

  • 1

    ચાંદની.

  • 2

    વ્યાકરણનો એક સંસ્કૃત ગ્રંથ.

મૂળ

सं.