કૌરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૌરવ

પુંલિંગ

  • 1

    કુરુનો વંશજ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ધૃતરાષ્ટ્રનો પુત્ર.

મૂળ

सं.