કૌવચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૌવચ

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ.

  • 2

    એનો ખજૂરીવાળો ફાફડો.

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ.

  • 2

    એનો ખજૂરીવાળો ફાફડો.

મૂળ

સર૰; हिं. कौंच જુઓ કવચ