કૌંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૌંસ

પુંલિંગ

  • 1

    કંસ; લખાણમાં વપરાતું.

  • 2

    (), [], {} આવું એક ચિહ્ન.

મૂળ

अ. कौस