કૌસ્તુભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૌસ્તુભ

પુંલિંગ

  • 1

    એક જાતનો મણિ; સમુદ્રમંથનથી નીકળેલાં ચૌદ રત્નોમાંનું એક.

મૂળ

सं.