ક્રમણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રમણ

નપુંસક લિંગ

 • 1

  ડગલું.

 • 2

  જવું તે.

 • 3

  આગળ વધવું તે.

 • 4

  ઉલ્લંઘન કરવું તે.