ખંજવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંજવાળ

સ્ત્રીલિંગ

 • 1

  ચામડીનો એક રોગ; લૂખસ; ચૂંટ.

 • 2

  ચળ; વલૂર.

મૂળ

सं. खन्; सं. ज्वल

ખજવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખજવાળ

સ્ત્રીલિંગ

 • 1

  ખંજવાળ; ચામડીનો એક રોગ; લૂખસ; ચૂંટ.

 • 2

  ચળ; વલૂર.