ખેંકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેંકડો

પુંલિંગ

  • 1

    કરચલો.

મૂળ

જુઓ ખેકડો

ખેકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેકડો

પુંલિંગ

સુરતી
  • 1

    સુરતી ખેંકડો; કરચલો.

મૂળ

म. खेकड,-डा.-डे; सं. कर्कटक