ખંખોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંખોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વેરણછેરણ કરી નાખવું; ચૂંથી નાખવું.

  • 2

    [ખોળવું પરથી] ખૂણેખોચરે શોધવું.

  • 3

    ખંખાળવું; પાણીમાં ઝબકોળીને અને હલાવીને ધોવું; પાણી વડે ખૂબ ધોવું-સાફ કરવું.

  • 4

    પાણીના કોગળા કરી (મોં) ખૂબ સાફ કરવું.

મૂળ

हिं. खखोरना