ખંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંગર

પુંલિંગ

  • 1

    ખંગાર; બહુ પાકી ગયેલી ઈંટ.

મૂળ

સર૰ हिं.; म.

ખંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંગર

વિશેષણ

  • 1

    અતિ સૂકું.