ગુજરાતી

માં ખેંગારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખેંગાર1ખંગાર2

ખેંગાર1

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    જૂનાગઢનો પ્રખ્યાત રાજા (૧૨ મી સદીનો).

  • 2

    રબારીનું એક વિશેષ નામ.

મૂળ

प्रा. खंगार

ગુજરાતી

માં ખેંગારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ખેંગાર1ખંગાર2

ખંગાર2

પુંલિંગ

  • 1

    બહુ પાકી ગયેલી ઈંટ.

મૂળ

સર૰ हिं. खंगर, म.