ખંગાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંગાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાણીમાં ઝબકોળીને અને હલાવીને ધોવું; પાણી વડે ખૂબ ધોવું-સાફ કરવું.

  • 2

    પાણીના કોગળા કરી (મોં) ખૂબ સાફ કરવું.

મૂળ

हिं. खगालना, सं. क्षाल्, प्रा. खाल પરથી? રવાનુકારી?