ખચ્ચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચ્ચ

અવ્યય

  • 1

    ખેંચીને; સખત રીતે.

  • 2

    રવાનુકારી અંદર પેસી જવાનો કે ભોંકવાનો કે તેથી ઊલટી ક્રિયાનો રવાનુકારી (જેમ કે, ખચ દઈને સંગીન પેસી ગયું; ખચ દઈને ખેંચી કાઢ્યું).

મૂળ

सं. खच्=ખેંચી બાંધવું