ખચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચર

નપુંસક લિંગ

 • 1

  ખચ્ચર.

ખચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચરું

નપુંસક લિંગ

 • 1

  નિર્માલ્ય-ખચ્ચર જેવું ઘોડું.

ખચરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખચરું

વિશેષણ

 • 1

  ઘરડું; નબળું.

 • 2

  જુવાનનું મરણ.

ખેચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેચર

વિશેષણ

 • 1

  આકાશમાં ફરનારું.

મૂળ

सं.

ખેચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેચર

નપુંસક લિંગ

 • 1

  પક્ષી.

 • 2

  ભૂતપ્રેતાદિ.

ખેચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખેચર

પુંલિંગ

 • 1

  તારા, ચંદ્ર, ગ્રહ ઈત્યાદિ.

 • 2

  દેવ.