ખંચેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ખંચેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખંખેરવું; ખેરવી નાંખવું.

  • 2

    ઝાટકણી કાઢવી; ધમકાવવું; મારવું.